જ્યારે $n$ આવૃત્તિનો પ્રકાશ ધાતુની સપાટી પર પડે છે ત્યારે સપાટી પરથી ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ $v$ છે. જો આપાત આવૃત્તિ વધારીને $3n$ કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે?

  • A
    $\sqrt{3} v$ કરતા ઓછો
  • B
    $v$
  • C
    $\sqrt{3} v$ કરતા વધારે
  • D
    $\sqrt{3} v$ ની બરાબર

Explore More

Similar Questions

$1.8\, eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુમાંથી ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જનની પ્રક્રિયામાં,સૌથી વધુ ઊર્જા ધરાવતા ઈલેક્ટ્રોનની ગતિઊર્જા $0.5\, eV$ છે. તો તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ ......... $V$ છે.

$\nu$ આવૃત્તિ ધરાવતો પ્રકાશ $\nu_0$ થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતા પદાર્થ પર આપાત થાય છે (જ્યાં $\nu_0 < \nu$). ઉત્સર્જિત ફોટો-ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે?

એક ફોટો-એમિસિવ સેલમાં,ઉત્તેજક તરંગલંબાઈ $\lambda$ માટે,ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $K$ છે. જો ઉત્તેજક તરંગલંબાઈ બદલીને $\frac{3\lambda}{4}$ કરવામાં આવે,તો સૌથી ઝડપી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે?

Difficult
View Solution

એક ફોટો-એમિસિવ સેલમાં ઉત્તેજક તરંગલંબાઈ $\lambda$ હોય ત્યારે સૌથી ઝડપી ઇલેક્ટ્રોનની ઝડપ $v$ છે. જો ઉત્તેજક તરંગલંબાઈ બદલીને $\frac{3\lambda}{4}$ કરવામાં આવે,તો સૌથી ઝડપી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હશે?

ફોટોઈલેક્ટ્રિક અસરના કિસ્સામાં, આપાત પ્રકાશની આવૃત્તિ વધારતા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo